આવી ગયો છે jioનો નવો પ્લાન, ટેલિકોમ સેક્ટરમાં આવી જશે ભૂકંપ

નવી દિલ્હી: Reliance Jio નો ‘સમર સરપ્રાઇઝ ઓફર’ પૂરી થનાર છે. ગત મહિને JIO એ પોતાની ‘ધન ધના ધન’ ઓફર કેટલાક નવા રીચાર્જ પેક્સની સસાથે ઉતાર્યો હતો કારણ કે એનો ગ્રાહક ડેટા અને વોઇસ સર્વિસેજ ઓછી કિંમતે ઉપયોગ કરી શકે. નવી ‘ધન ધના ધન’ ઓફરમાં JIO 84 દિવસ સુધી 1GB 4G ડેટા દરરોજ. અનલિમિટેડ વોઇસ કોલ અને એસએમએસ 399 રૂપિયાના રીચાર્જમાં આપી રહ્યો છે. આ વચ્ચે JIO એ 349 રૂપિયાનું પણ એક રિચાર્જ પેક નિકાળ્યું છે જેમાં 56 દિવસો માટે 20GB ડેટા મળી રહ્યો છે જેના માટે કોઇ ડેલી યૂઝ લિમિટ લગાવવામાં આવી નથી. તમે ઇચ્છે તો એ 20GB ડેટા એક દિવસમાં ખતમ કરી શકો છો અથવા 56 દિવસમાં પોતાની જરૂરિયાત પ્રમાણે.

http://sambhaavnews.com/national/reliance-jio-phone-launched-for-free-with-stunning-features/

309, 349 અને 399 રૂપિયાના પેક્સ ઉપરાંત જિયોએ કેટલાક નાના રિચાર્જ પેક પણ રજૂ કર્યા છે. 19 રૂપિયાનું સૌથી નાનું રીચાર્ડ પેકમાં તમે 1 દિવસ માટે 200MB 4G ડેટા, અનલિમિટેડ ફ્રી લોકલસ અને એસટીડી કોલ્સનો ફાયદો ઉઠાવી શકો છો. એ જ પ્રકારે જિયોના 49 રૂપિયાના રિચાર્જ પેકમાં તમે 3 દિવસ 600MB ડેટા, ફ્રી કોલ્સ અને એસએમએસનો ફાયદો ઉઠાવી શકો છો.

JIO ના સાપ્તાહિક પેકની કિંમત 96 રૂપિયા છે જે 7 દિવસ સુધી વેલિડ છે. એમાં 7 દિવસ સુધી દરરોજ 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા છે. નોંધનીય છે કે ગત મહિને JIO એ 4G ફીચર ફોન જિયોફોનની પણ જાહેરાત કરી હતી.

http://sambhaavnews.com/

You might also like