જયલલિતાએ જાહેર કરેલું બે કરોડનું ઇનામ મરિયપ્પનને એનાયત

ચેન્નઈ: આ વર્ષના શારીરિક રીતે અક્ષમ ઍથ્લીટો માટેની પૅરાલિમ્પિક્સમાં લાંબી કૂદની હરીફાઈનો ગોલ્ડ મેડલ મેળવનાર થંગાવેલુ મરિયપ્પનને તામિલનાડુ સરકારે રૂ. બે કરોડનું રોકડ ઇનામ આપીને બહુમાન કર્યું હતું. તાજેતરમાં અવસાન પામેલાં મુખ્યપ્રધાન જયલલિતાએ ગત સપ્ટેમ્બરમાં મરિયપ્પને ઑલિમ્પિક્સની સિદ્ધિ મેળવેલી ત્યારે આ ઇનામ જાહેર કર્યું હતું, જે ગઈ કાલે મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલવમના હસ્તે આપવામાં આવ્યું હતું.
http://sambhaavnews.com/

You might also like