બાબા કેદાર સીરિયલનું પ્રોમો ગીત “જય જય કેદાર” લોન્ચ

મુંબઇઃ ચારધામના મહત્વપૂર્ણ એવા બારમાં જ્યોતિર્લિગ બાબા કેદારનાથ પર બની રહેલી સીરિયલનું પ્રમોશનલ ગીત “જય જય કેદાર” લોન્ચ કરવામાં આવ્યું છે. કેદારનાથ પર બની રહેલી આ સીરિયલના પ્રોમો ગીતમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત અનેક ફિલ્મી હસ્તિઓએ તેમનો અવાજ આપ્યો છે.

You might also like