Categories: India News

રાબડી દેવીની સુરક્ષા વ્યવસ્થા હટાવાતાં તેજપ્રતાપ ખફા

નવી દિલ્હી:બિહારનાં માજી મુખ્યપ્રધાન રાબડીદેવીની સુરક્ષા વ્યવસ્થા હટાવી દેવાના મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે આ મામલે તેમના બંને પુત્ર તેજપ્રતાપ અને તેજસ્વી યાદવે બિહાર સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે સરકાર સાવ હલકી કક્ષાનું રાજકારણ રમી રહી છે. આવું જણાવીને તેમણે નારાજગી વ્યકત કરતાં રાબડીદેવીને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પરત કરી દીધી છે.

આ અંગે તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગત ૧૦ માસમાં સુરક્ષા વ્યવસ્થા નક્કી કરીંને તેને વધારવા માટે નીતીશ કુમારની સરકારને રજૂઆત કરવા છતાં તે અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને હવે આખરે આ બાબતે સુરક્ષા વ્યવસ્થા હટાવવાનો નિર્ણય કરવામાં આવતાં આ મામલે રાબડીદેવીના બંને પુત્રએ નારાજગી વ્યકત કરીને તેમની માતાને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પરત કરી છે અને આ મામલે સરકારના નિર્ણયની ટીકા કરી છે.

divyesh

Recent Posts

મહાભારત સારઃ ધર્મ તરફ તમારી મતિ રાખો

મૂળ મહાભારત જ કેટલા શ્લોકોનું હતું? તેમાંથી એક લાખ શ્લોકનું મહાભારત કોણે રચ્યું? મહાભારતમાં કેટલાક સવાલો રાજા જનમેજય પૂછે છે…

1 day ago

17 મહિનામાં 76.48 લાખ લોકોને રોજગાર મળ્યાઃ EPFOના પેરોલ ડેટા

(એજન્સી)નવી દિલ્હી: એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના તાજેતરના પેરોલ ડેટા પરથી જાહેર થયું છે કે છેલ્લા ૧૭ મહિનામાં ૭૬.૪૮ લાખ…

1 day ago

રોડ કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યુંઃ 59 ઈજનેરોને નોટિસ ફટકારાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર ગત વર્ષ ર૦૧૭ના ચોમાસામાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ઓછા-વત્તા અંશે ધોવાઇ જતાં સમગ્ર…

1 day ago

પ્રોપર્ટી ટેક્સની ચૂકવણી માટે આજે અને કાલે સિવિક સેન્ટર ચાલુ રહેશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવકનો એકમાત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેકસ હોઇ માર્ચ એન્ડિંગના આ છેલ્લા અઠવાડિયામાં તંત્રે ચાલુ નાણાકીય વર્ષ…

1 day ago

રાજ્યની તમામ આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતી પ૩ હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ લીધો છે આંગણવાડીઓનાં…

1 day ago

ગર્ભવતી મહિલાને પોલીસ કર્મચારીઓએ લાત મારીઃ હોસ્પિટલમાં દાખલ કરાઈ

અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં આવેલ રામાપીરના ટેકરામાં રહેતા એક યુવક અને તેની ગર્ભવતી પત્નીને વાડજ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓએ માર…

1 day ago