જેલ ભરો આંદોલનની તસવીરી ઝલક, લદાયો ઇન્ટરનેટ કરફ્યૂ

અમદાવાદ: આજે પાટીદાર સમાજ દ્વારા મહેસાણા સહિત સુરતમાં જેલ ભરો આંદોલન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. શાંતિપૂર્વક કાર્યક્રમ પુરો પાડવાની અપીલ કરવામાં આવી હોવાછતાં આંદોલન ઉગ્ર બન્યું હતું. જેમાં ગુજરાતના ગૃહમંત્રી રજની પટેલ તથા ગુજરાતના રાજ્યના આરોગ્ય મંત્રી નિતિન પટેલની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી છે. મહેસાણામાં પથ્થરમારાના બનાવમાં એસપીજીના નેતા લાલજી પટેલને ઇજા પહોંચી હતી. લાલજી પટેલની ધરપકડ બાદ મહેસાણામાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી હતી અને તેમજ કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કલેક્ટરે 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવા માટે નોટીસ જાહેર કરી દીધી. આ ઉપરાંત સુરત, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં મોબાઇલ ઇન્ટરનેટ કરફ્યૂં લાદવામાં આવ્યો છે.

જેલ ભરો આંદોલનની તસવીરો જોવા માટે નીચે સ્કોર કરો.
mehsana-andolan mehsana-andolan1 mehsana-andolan2 mehsana-andolan3 mehsana-andolan4 mehsana-andolan5 mehsana-andolan6 mehsana-andolan7 mehsana-andolan8 mehsana-andolan9 mehsana-andolan10 mehsana-andolan11

You might also like