જેકલીને દરિયા કિનારે ખરીદ્યું તેના સ્વપ્નનો મહેલ

ઘર ખરીદવું દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોતાના સ્વપ્નનું ઘર બનાવવા માટે સામાન્ય માણસ પણ ખાસ મહેનત કરે છે. બોલીવૂડ સ્ટારની વાત કરીએ તો તેમના ઘરમાં દરેક પ્રકારની સુખ-સુવિધા હશે. તેમનું ઘર કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું નથી.

આજે, અમે તમને બૉલીવુડની Cute and Stylish હીરોઇન એટલે જેકલીન ફર્નાડીઝનું ઘર જોઈએ. જેટલી તે પોતે સુંદર છે એટલું જ સુંદર તેનું ઘર છે.

જેકલીને મુંબઇના બાંદ્રામાં દરિયા કિનારે એક સુંદર ઘર ખરીદ્યું છે. તેની બારીની બહારથી સમુદ્રનો વ્યૂ જોવા મળે છે.

તેના ઘરનું Interior Designer આશીષ શાહે કર્યું છે. તેે ખૂબ જ સુંદર રીતે જેકલીનનું ઘર સજાવાયું છે. આ ઘરમાં જેકલીનની સુવિધા અનુસાર ડેકોરેટ કરવામાં આવ્યું છે.

જેક્લીનને પૉલ ડાન્સ કરવું ખૂબ જ પસંદ છે એટલે આ કારણ ને લીધે જ ઘરના એક ખૂણામાં પૉલ પણ લગાવવામાં આવ્યો છે. જ્યાં તે ડાન્સ કરે છે.

જેકલીન આ ઘરમાં ડ્રોઇંગ રૂમ, કિચન, લિવિંગ એરિયા અને બેડરૂમ પણ ખૂબ જ સારી રીતે સુશોભિત કર્યો છે.

You might also like