જેકલીન ફર્નાન્ડિસને ટ્રેડીશનલ લુકમાં પસંદ છે સાડી

મુંબઈ: બૉલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસની ફિલ્મ ‘રેસ 3’ નું શુટિંગ ચાલુ છે. જેકલીનની વ્યક્તિગત જીવન વિષે વાત કરીએ તો વેસ્ટર્ન કપડાં કરતાં વધુ ટ્રેડીશનલ લુક વધુ પસંદ છે. જેકલીનને તેનાં ફેશન સ્ટાઇલને લીધે જાણીતી છે. છોકરીઓ પણ તેના લુક ને ફોલો કરે છે.

જેકલીન ઘણી વાર આ ફિરાકમાં રહે છે. જ્યારે તેને સાડી પહેરવાનો તક મળે. તે કહે છે કે, મને લાગે છે કે સાડી સૌથી સુંદર ઑફફિટમાં એક છે. હું વારંવાર તે તક ની રાહ જોવું કે જ્યારે મને સાડી પહેરવાનો તક મળે.

સાડીમાં મારો લુક, સૌથી પ્રિય લુક છે. તે ઘણી વખત ખાસ ઇવેન્ટ્સમાં સાડી પહેરતી જોવા મળી છે. કોઈ પણ શંકા નથી કે તે સેક્સી ફિગરમાં પણ સાડીના લુકમાં એક અલગ જ અંદાજ માં જોવા મળે છે.

જેકલીન તેની સુંદરતા અને સેક્સી અદાઓથી દરેક વ્યક્તિનું દિલ જીત લીધું છે. અને તેના સેક્સી મૂવથી સમગ્ર દેશ દીવાનો છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો ફેન્સ સાથે શેર કરે છે. તેના અંદાજ લુક લોકોને ખૂબ પસંદ છે. અને તેની એક ઝલક મેળવવા માટે લોકો આતુર રહે છે.

You might also like