આ રોયલ ક્રૂઝ બનાવશે તમારા હનીમૂનને યાદગાર!

જ્યારે નવા નવા લગ્ન થાય છે. તો સૌથી પહેલા હનીમૂન મનાવવા માટે ઘણા બધા મગજમાં વિચારો આવવા લાગે છે. જેમાં સૌથી વધારે જગ્યાને લઇને સવાલ પેદા થાય છે. દરેક લોકા એવું ઇચ્છે છે હનીમૂન કોઇ સુંદર જગ્યા સાથે શાંતમાં પ્રાકૃતિથી બરોબર થાય અને એમા દરિયો પહાડો હોય તો વાત જ અલગ છે. જી હાં અમે કંઇતૉક એવી જ શાંત જગ્યાની વાત કરી રહ્યા છીએ. જેને જોઇને તમને એવું લાગે કે એ જગ્યા જાણે હનીમૂન માટે જ બનાવેલી હોય.

અહીંયા અમે વાત કરી રહ્યા છે ક્રૂઝની જેનું ચલણ આજ કાલ શરૂ થયું છે. બાકી જગ્યાઓથી અલગ અહીંયા તમે આકાશ અને પાણીન વચ્ચે એકબીજા સાથે ટાઇમ નિકાળી શકો. એવી જ એક ટૂર ઇટલી, ક્રોએશિયા અને સ્લોવેનિયાના ચક્કર લગાવશે. આ એવી ક્રૂઝ જે માત્ર કપલ્સ અને સિંગલ લોકા માટે જ હશે., જે લોકો પ્રેમનો થોડોક સમય પોતાના પાર્ટનર સાથે પસાર કરવા ઇચ્છે છે. આ ટૂરને ઓર્ગેનાઇઝ કરનારી મેક્સિકન કંપની ઓરિજન ગ્રુપ આ ક્રૂઝને 2017માં દેશોમાં ચલાવશે, તો તમે પણ આ ટૂરની મજા લો અને તમારા હનીમૂનને યાદગાર બનાવો.

VISIT: http://sambhaavnews.com/

You might also like