દારૂ પીવાનું ઓછું કરવા કરતાં સાવ છોડી દેવાનું વધુ સહેલું છે

જો તમે વધુ પડતો દારૂ પીવાની લતથી કંટાળ્યા છો અને એને કન્ટ્રોલ કરીને ક્યારેક જ અથવા તો એક જ પેગ પીવાનો કન્ટ્રોલ કેળવવા માગતા હોય તો એવું ન કરો. કહેવાનો મતલબ છે કે માત્ર કન્ટ્રોલ કરવાની કોશિશ કરશો તો બહુ આકરું લાગશે, પણ જો સાવ છોડી દેવાનું નક્કી કરશો તો એ કન્ટ્રોલ કરવા કરતાં થોડુંક સહેલું બની જશે. કે તમે જ્યારે એક બે જ પેગ પીવાનો એવું નક્કી કરીને દારૂ પીવા બેસો છો ત્યારે એવો કન્ટ્રોલ રહે એવું જરૂરી નથી.

એક પેગ પીધા પછી વધુ દારૂ ન પીવા મળે ત્યારે જે તકલીફ અને માનસિક ઉત્પાત અનુભવાય છે એદારૂ સદંતર બંધ કરતીવખતે અનુભવાતા ઉચાટ કરતાં ઘણો જ વધારે હોય છે. તમે દારૂ જ નથી પીવો એવું નક્કી કરશો તો ઓછી તકલીફ સાથે આલ્કોહોલને અવૉઇડ કરી શકશો.

You might also like