સનબાથ લેવાથી હાર્ટડિસીઝનું જોખમ ઘટે છે

અમદાવાદઃ અામ તો લાંબો સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાથી કેન્સર થવાની શક્યતાઓને લઈને અનેક રિસર્ચ થયા છે પરંતુ સૂરજનો તડકો ખાવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે તેવું બ્રિટનના રિસર્ચરોનું માનવું છે. કુમળા તડકાને ત્વચા પર પડવા દેવામાં અાવે તો તેનાથી હૃદય શાંત થાય છે. સ્વીડનના રિસર્ચરોએ ૩૦ હજાર જેટલી સ્ત્રીઓનો ૨૦ વર્ષનો ડેટા તપાસીને તાર્યુ કે જે મહિલાઓ સનબાથને અવોઈડ કરે છે તેના કરતાં થોડોક સમય કુમળા તડકામાં રહેતી મહિલાઓના હૃદયનું સ્વાસ્થ્ય સારું હોય છે.

You might also like