આજથી દુનિયા આઇક્રિએટને જાણશે: બાવળા ખાતે ઇઝરાયલના પીએમ નેતન્યાહૂનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના પીએમ નેતન્યાહૂ આજરોજ સવારે અમદાવાદ ખાતે રોડ શો કર્યા બાદ બાવળા પહોંચ્યા હતા. બાવળાના દેવધોલેરામાં બંને પીએમના હસ્તે આઇક્રિએટ સેન્ટરનું ઉધ્ધાટન કરવામાં આવ્યું છે. ઇઝરાયલના પીએમ નેતન્યાહૂએ ઉદ્યોગપતિઓને સંબોધન કરતાં જણાવ્યું કે દુનિયા આઇફોન વિશે જાણે છે, આજથી દુનિયા આઇક્રિએટ વિષે જાણશે.

ઇઝરાયલના પીએમએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રિય મિત્ર ગણાવ્યાં. પીએમ મોદીએ આઇક્રિએટની સ્થાપના કરી હતી. ભારતના લોકો સકારાત્મક છે.

You might also like