જીત પછી પ્રીતિ ઝિન્ટાએ કંઇક આ રીતે યુવરાજ-ગેલને કર્યુ HUG

જે રીતે બેટિંગ કરી રહ્યો હતો તે જોઈને કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ની ટીમ અને માલિક પ્રીતિ ઝીન્ટા ટેન્શનમાં આવી ગઇ હતી, પરંતુ છેવટે ચેન્નાઈ સામે પંજાબનો 4 રને વિજય થયો. આખી મેચ દરમિયાન પ્રીતિ ટીમનો ઉત્સાહ વધારી રહી હતી અને જીત પછી તેને ખુશીની ઉજવણી પણ કરી હતી.

ખુશીથી ઝૂમી ઉઠેલી પ્રીતિ ઝિન્ટા ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ અને પોતાની ટીમના ખેલાડીઓ સાથે સેલિબ્રિશન કર્યું.

કિંગ્સ ઇલેવન પંજાબની માલિક પ્રીતિ ઝિન્ટા પોતાની જીત પછી ઘણી ઉત્સાહિત જોવા મળે છે, ચેન્નાઇ સામે રોમાંચક 4 રનની જીત પછી પ્રીતિથી ખુશીની ઝૂમવા લાગી હતી.

મેચ જીત્યા પછી KXIPની ઓનર પ્રીતિ ઝિન્ટાએ ટીમ ફ્લેગ સાથે યુવરાજ સિંહ સાથે મેદાનનું ચક્કર લગાવ્યું. મોહાલી યુવરાજનું હોમ ગ્રાઉન્ડ છે અને ફેન્સ જીત પછી ઘણા જ ઉત્સાહિત હતા.

યુવરાજ સિંહ પહેલા પંજાબની ટીમમાંથી રમતો હતો અને તેની પ્રીતિ ઝિન્ટા સાથે સારી ફ્રેન્ડશીપ છે. આ મેચ પછી પ્રીતિ અને યુવરાજનું સારું બોન્ડિંગ જોવા મળ્યું.

IPL 11માં પોતાની પહેલી મેચ રમી રહેલા ક્રિસ ગેલે તોફાની બેટિંગ કરી જેના કારણે પંજાબ જીતી શક્યું. ગેલ પોતાને “યુનિવર્સ બોસ” કહે છે અને પ્રીતિએ શાનદાર બેટિંગ બદલ ગેલને શુભેચ્છાઓ પાઠવી.

IPL 11 ની પહેલી જ મેચમાં સૌથી ઝડપી 50 લગાવનારા લોકેશ રાહુલે ચેન્નાઈની ટીમ સામે જબરજસ્ત પરફોર્મન્સ બતાવ્યું જેના માટે માલિક પ્રીતિ ઝિન્ટાએ શુભેચ્છા પાઠવી.

You might also like