IPL2018: ‘પાપા કમ ઑન’, માહીને ચિયર કરતી જોવા મળી પ્રિન્સેસ ઝિવા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018ની પૉઇન્ટ ટેબલમાં ટૉપ પરની ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ માટે મહેન્દ્ર સિંહ ધોનની દિકરી ઝિવાએ એક મેસેજ મોકલ્યો છે, જેમાં તે ડાન્સ કરવાની સાથે સાથે ટીમને ચિયર અપ પણ કરી રહી છે. આ વીડિયો મહેન્દ્ર સિંહ ધોનીએ પોતે ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

 

પહેલા વીડિયોમાં ઝિવા ડાન્સ કરી રહી છે. સાથે જ બીજા વીડિયોમાં તે CSK-CSK ચિયર કરવાની સાથે પાપા કમ ઑન બોલીને ધોનીને પણ ચિયર કરી રહી છે. થોડા દિવસ પહેલા રૉયલ ચેલેન્જર્સને હરાવ્યા બાદ ધોનીએ પોતે એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તે ઝિવાના વાળ હેરડ્રાયરની મદદથી સુકવી રહ્યો હતો.

 

આવો જ એક વીડિયો CSKના સુપર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ શેર કર્યો છે, જે વીડિયોમાં ઝિવા ધોની, ગ્રેસિયા રૈના અને હિનાયા હીર ગોળ ગોળ ફરતા જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય લિટલ એન્જલ્સ ફરતા ફરતા નર્સરી રાઇમ ‘રિંગ ઓ રોઝીસ’ ગાઇ રહ્યાં છે. ધોની,રૈના અને હરભજન સિંહની દિકરીઓ વચ્ચે પણ અદ્ભુત બોન્ડિંગ જોવા મળી રહ્યું છે.

 

ઉલ્લેખનીય છે કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, સુરેશ રૈના અને હરભજન સિંહની ટુકડી ચેન્નઇ સુપર કિંગ્સને IPLનો ટાઇટલ જીતાડવાનો પ્રયાસ કરી રહી છે.

Juhi Parikh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

15 mins ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

1 hour ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

1 hour ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

1 hour ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 hours ago