IPLના સમાપન સમારંભમાં કેટરિનાએ કર્યો ‘Swag’ થી ડાન્સ, Video થયો Viral

IPLના સમાપન સમારંભમાં, સલમાન ખાન, કેટરિના કૈફ, કાર્તિક આર્યન, ક્રિતિ સેનન જેવા કલાકારોએ પર્ફોર્મન્સ આપ્યું હતું. કેટરિનાએ ‘ટાઇગર જિંદા હૈ’ નું ‘સ્વગ થી સ્વાગત’ અને ‘ધૂમ 3’ નું ‘કમલી’ ગીત પર ડાન્સ કર્યો હતો. તેના વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

તેમ પીળા ક્રોપ ટોપ અને ડેનિમ પહેર્યું હતું. તેના આ આઉટફિટમાં તેના ટોન્ડ એબ્સ દેખાઈ રહ્યા છે. આ સમાપન સમારંભમાં કેટરિનાની ડાન્સિંગ સ્કિલ જોવા મળી હતી. લોકોને હંમેશા કેટરિનાનો ડાન્સ ખુબ ગમ્યો છે. આ વખતે પણ તેણે શ્રેષ્ઠ ડાન્સ મૂવ્સ પણ દર્શાવ્યા હતા.

કેટરિનાએ પોતાને ફિટ રાખવા માટે સખત મહેનત કરી રહી છે. તેથી 34 વર્ષની વયે, તે બૉલીવુડમાં તેના જેટલું ફિટ કોઈ દેખાતું નથી. આશ્ચર્યજનક રીતે, કેટે નૃત્ય માટે કોઈ તાલીમ લીધી નથી. જ્યારે બૉલીવુડમાં એન્ટ્રી મળી ત્યારે તેને નૃત્યમાં ઘણી તકલીફ પડી હતી પરંતુ તેની મહેનત સાથે તેણે ઘણું શીખી લીધું. અહેવાલો અનુસાર, સમાપન સમારોહમાં પ્રદર્શન માટે તેમને સૌથી વધુ રકમ મળી હતી.

ફિલ્મો વિશે વાત કરતા, તે ‘થુગ્સ ઓફ હિંદુસ્તાન’ માં આમિર ખાન અને ફાતિમા સના શેખ સાથે દેખાશે. આ ઉપરાંત તે ‘ઝીરો’ માં શાહરૂખ ખાન અનુષ્કા શર્મા સાથે દેખાશે.

Janki Banjara

Recent Posts

મતદારોનાે ફેંસલો EVMમાં કેદ, 26 બેઠક પર શાંતિપૂર્ણ મતદાન

ગુજરાતમાં ત્રીજા તબક્કાની ર૬ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી માટે સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. રાજ્યનાં…

23 hours ago

આતંકવાદીઓનાં શસ્ત્ર IED કરતાં મતદારોનું વોટર આઈડી વધુ શક્તિશાળી: PM મોદી

શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હોઇ આતંકવાદ જેવી વૈશ્વિક સમસ્યાને વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના મતદાન…

23 hours ago

ત્રીજા તબક્કાની 117 બેઠક પર મતદાન : રાહુલ, મુલાયમ, શાહ સહિતના દિગ્ગજોનાંં ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૧૧૭ બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં…

23 hours ago

વારાણસીમાં PM મોદીને સપાનાં મહિલા ઉમેદવાર શાલિની યાદવ ટક્કર આપશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સમાજવાદી પાર્ટી (સપા) અને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ગઠબંધને વારાણસી લોકસભાની બેઠક પર પોતાના ઉમેદવારનાં…

23 hours ago

રામપુરમાં ૩૦૦થી વધુ EVM કામ કરી રહ્યાં નથીઃ અબ્દુલ્લા આઝમખાનનો આક્ષેપ

ઉત્તર પ્રદેશમાં આજે ત્રીજા તબક્કાનાં મતદાન દરમિયાન રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાનના પુત્ર અબ્દુલ્લા આઝમખાને એવો આક્ષેપ કર્યો છે કે…

23 hours ago

આતંકના ગઢ અનંતનાગમાં મતદાન: મહેબૂબા મુફ્તી સહિત કુલ ૧૮ ઉમેદવાર મેદાનમાં

જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કાનાં મતદાન હેઠળ અનંતનાગ સંસદીય બેઠક માટે મતદાન જારી છે. અલગતાવાદીઓ દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું…

23 hours ago