ડ્યૂલ કેમેરા સેટએપ સાથે phone 7 Plus

Apple કંપનીના નવા Iphoneને આવવામાં થોડી વાર છે. કંપનીના નવા Iphone 7 Plusને લઇને જાત જાતના સમાચાર આવા લાગ્યા છે. એવું સાંભળવા મળ્યું છે કે આ Iphoneમાં પાછળની સાઇડમાં હે કેમેરા હોઇ શકે છે. જો કે જ્યારે Iphone 6S લોન્ચ થવાનો હતો ત્યારે તેના માટે પણ આવું જ કહેવામાં આવી રહ્યું હતું.

આ બે કેમેરાવાળો Iphone સારી ક્વોલીટીની સાથે આવનારો છે. Iphone 7ના ફીચરની વાત કરીએ તો આમાં 5.5 ઇંચના સ્ક્રીન ડિસ્પ્લે હોઇ શકે છે.

આ રિપોર્ટ સાથે એક બીજો રિપોર્ટ પણ સામે આવ્યો છે જેમાં કહવામાં આવ્યું છે કે Iphone 7 Plusમાં સિંગલ કેમેરો જ હોઇ શકે છે. આ Iphoneથી પહેલાં કરતાં પણ સારા ફોટો લઇ શકાય છે.

You might also like