ઇન્ટીમેન્ટ સીન્સમાં અભિનેત્રીઓ સાથે થાય છે આવું કંઇક

મુંબઇ: ફિલ્મ ડાર્ક ચોકલેટ તાજેતરમાં જ રિલીઝ થઇ છે. આ ફિલ્મ શીના બોરા મર્ડર કેસ પર બેસ્ડ છે. ફિલ્મમાં રિયા સેનએ ઘણા બોલ્ડ સીન આપ્યા છે. રિયાએ કહ્યું કે એ સાચું છે કે સીન તેની બોડી ડબલ કરીને નહીં પરંતુ તેને પોતે આપ્યા છે. પરંતુ તેને શરીરના આગળના ભાગથી કપડાં હટાવ્યા નહતાં.

આજના સમયમાં દરેક બીજી ફિલ્મમાં ઇન્ટીમેન્ટ સીનની ડિમાન્ડ હોય છે અને કેટલાક અભિનેતા અને અભિનેત્રી આવું કરવાનું ટાળે છે. આ જ કારણ છે કે આવા સીન તેમની બોડી ડબલ સાથે પૂરા કરવામાં આવે છે. તો ચલો જાણીએ કેટલીક એવી ફિલ્મ માટે…

1. 2015ની હીટ ફિલ્મો માંથી એક ‘એક પહેલી લીલા’માં સની લિયોનના થોડાક ઇન્ટીમેન્ટ સીન્સ હતા. આ સીન્સ સની લિયોને કો અભિનેતા રજનીશ દુગ્ગલની સાથે નહીં પણ બોડી ડબલ કરીને પૂરો કર્યો હતો. બોડી ડબલ બીજું કોઇ નહીં, તેનો પતિ ડેનિયલ વેબર હતાં.

2. સાત ખૂન માફ ફિલ્મના એક સીન માટે પ્રિયંકાએ ટોપ ઉતારીને પોતાની પીઠને એક્સપોઝ કરી હતી. જોઇને એવું લાગે કે ફિલ્મમાં પ્રિયંકાની પીઠ દેખાડવામાં આવી છે, પરંતુ આ સીનને તેની બોડી ડબલ લાથે શૂટ કરવામાં આવ્યો હતો.

3. બેન્ડેજ ક્વીન ફૂલન દેવીની લાઇફ પર બેસ્ડ આ ફિલ્મ માટે સીમા બિશ્વાસને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મમાં એક સીન એવો હતો જેમાં ગેંગરેપ પછી ઠાકુર ફૂલનને ન્યૂડ કરીને કુવામાંથી પાણી લેવા મોકલે છે. આ સીનને તેમની ડબલ બોડૂી સાથે શૂટ કરવામાં આવ્યો હતો.

4. ફિલ્મ એક છોટી સી લવ સ્ટોરીમાં મનીષા કોઇરાલા સ્ટાર આ ફિલ્મની રિલીઝ થયા પછી તેના ઇન્ટીમેન્ટ સીન્સે ઘણા વિવાદ સર્જ્યા હતાં. બધા સીન તેની ડબલ બોડી સાથે પૂરા કરવામાં આવ્યા હતાં. પરંતુ ફિલ્મને જોઇને ક્યાંય એવું લાગતું નથી.

5. ફિલ્મ ફાયરમાં સૌથી વિવાદીત સીન નંદિતા દાસ અને શબાના આઝમીનો લવ મેકિંગ સીન હતો. સીનમાં જ્યાં નંદિતાની પીટ બતાવવામાં આવી હતી, ત્યાં તેનો ભાગ બોડી ડબલ કરીને શૂટ કરવામાં આવ્યો હતો.

6. ફિલ્મ લંડન, પેરિસ, ન્યૂયોર્ક પાકિસ્તાની અભિનેતા અલી ઝફર નો કિસિંગ સીન ક્લોઝને ફોલો કરે છે. પરંતુ ફિલ્મ લંડન, પેરિસ ન્યૂ યોર્કમાં એક કિસ સીનની ડિમાન્ડ હતી. એને પૂરો કરવા માટે મેકર્સે અલીના બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો.

You might also like