ચાલુ વર્ષે IPO દ્વારા કંપનીઓએ બાવન હજાર કરોડ એકઠા કર્યા

અમદાવાદ: આઇપીઓ બજારમાં તેજીની ચાલ જોવા મળી છે. જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓનો રૂ. ૧૧,૩૭૦ કરોડનો આઇપીઓ ભારતીય આઇપીઓ બજારમાં નવો રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે. છેલ્લા એક દાયકામાં આવેલા આઇપીઓમાં ચાલુ વર્ષે સૌથી વધુ રૂ. ૫૨,૧૨૫ કરોડ આઇપીઓ દ્વારા ઊભા કરાયા છે. આ અગાઉ વર્ષ ૨૦૧૦માં ૩૭,૫૫૩ કરોડ આઇપીઓ દ્વારા મેળવાયા હતા, જ્યારે વર્ષ ૨૦૧૬માં ૨૬ આઇપીઓ દ્વારા ૨૬,૪૯૪ કરોડ કંપનીઓએ આઇપીઓ દ્વારા મેળવ્યા હતા. ગ્રે બજારમાં આકર્ષક પ્રીમિયમથી રોકાણકારોનું આઇપીઓમાં રોકાણ વધ્યું છે.

 
વર્ષ IPO દ્વારા એકઠાં આવેલા   નિષ્ફળ
  કરેલાં નાણાં   IPO રહેલા IPO
૨૦૦૮ ૧૮,૩૩૯ ૩૬
૨૦૦૯ ૧૯,૨૮૩ ૨૦
૨૦૧૦ ૩૭,૫૩૫ ૫૯
૨૦૧૧ ૫,૯૬૬ ૩૧
૨૦૧૨ ૬,૮૩૫ ૧૦
૨૦૧૩ ૧,૨૮૪
૨૦૧૪ ૧,૨૦૧
૨૦૧૫ ૧૩,૬૧૪ ૨૧
૨૦૧૬ ૨૬,૪૯૪ ૨૬
૨૦૧૭ ૫૨,૧૨૫ ૨૯
(આંકડા કરોડમાં)

You might also like