અપૂરતી ઊંઘથી મગજની હાલત હેંગઓવર જેવી થાય છે

728_90

અાપણે પૂરતી ઊંઘને જેટલું મહત્વ અાપીએ તેટલું ઓછું ગણાય કેમ કે જે લોકો છ કલાકથી ઓછી ઊંઘ લે છે તેમના શરીરમાં ધીમે ધીમે અારામની ઉણપ થવા લાગે છે. લાંબા સમય સુધી અપૂરતી ઊંઘ લેનાર વ્યક્તિના મગજની હાલત દારૂ પીધા પછીના હેંગઓવર જેવી થાય છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે મિડલ એજના પુરુષોને જ્યારે પુરતી ઊંઘ મળતી બંધ થાય છે ત્યારે તેમનું મગજ દારૂ પીધા પછી થતી હોય તેવી થઈ જાય છે. વ્યક્તિનું વર્ક પર્ફોર્મન્સ પણ ઘટે છે.

You might also like
728_90