પોલિયો ફરીથી ન થાય એ માટે વેક્સિન ઈન્જેક્શન દ્વારા અપાશે

ભારત સરકારે ઈન્જેક્શન દ્વારા અાપી શકાય તેવી પોલિયો માટેની વેબસાઈટ લોન્ચ કરી હતી જે પોલિયોનો ઉથલો ન મારે એ માટે છે. અા વેક્સિન પોલિયાના ટિપાઓની સાથે અપાશે. તે ડબલ પ્રોટેક્શન અાપશે.

ભારત ભલે પોલિયો મુક્ત થઈ ગયું હોય પરંતુ અા વાયરસ ભારતની અાસપાસ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં હજી પણ છે. એટલે ભારતમાં વાયરસનો ફરીથી પગપેસારો ન થાય તે માટે ડબલ પ્રોટેક્શન અાપવા ઈન્જેક્ટેબલ વેક્સિન લોન્ચ કરાઈ.

You might also like