Categories: Sports

INDvsENG: કાલે રાજકોટમાં રમાશે મેચ, સુપ્રિમ કોર્ટે BCCIને 58.66 લાખ ફાળવવા આદેશ

નવી દિલ્લી: લોઢા પેનલની ભલામણને લાગુ કરવાને લઈને થઈ રહેલા દબાણ પર બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી લઈને પહોંચી હતી. બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું કે બુધવારે રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચ માટે ફંડ ફાળવવામાં આવે. અપીલ સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને મોટી રાહત આપી છે અને રાજકોટ મેચ માટે ફંડ જાહેર કરવા છૂટ આપી છે.

હવે બુધવારથી રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ પહેલાના નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે હશે. કોર્ટે મેચ માટેના ઘણા ખર્ચ માટે 58.66 લાખ રૂપિયાનો ફંડ મંજૂર કર્યો છે. આ ફંડથી ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડ, થર્ડ એમ્પાયર અને ઇન્શોરન્સને ચૂકવવામાં આવશે. સીરિઝની બીજી મેચો માટે પણ ફંડ મંજૂર કરવામાં આવ્યો છે. BCCIને આ અકાઉન્ટ જસ્ટિસ લોઢા પેનલને આપવો પડશે. ઓડિટર આ ખર્ચની તપાસ કરશે.

બીસીસીઆઈએ કહ્યું છે કે ફંડ નહિ મળે તો મેચ નહિ થાય. બીસીસીઆઈ તરફથી કોર્ટમાં અપીલ કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું છે કે બીસીસીઆઈને ફંડ પર રોક લગાવવાથી મુશ્કેલી થઈ રહી છે.

Navin Sharma

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

10 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

10 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

10 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

10 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

11 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

11 hours ago