એવા ભારતીઓ, જે વિઝા વગર જાય છે વિદેશ ફરવા

ભારતમાં એવા ઘણા સત્યો છે જેના માટે કદાચ ઘણા લોકો જાણતા નથી. આટલા બધા વિસ્તાર અને અલગ અલગ સંસ્કૃતિ વાળા દેશોમાં એક એવી જગ્યા પણ છે. જ્યાંના નાગરિકોને બીજા દેસોમાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી. ચલો તો જાણીએ એ ગામ માટે.

નાગાલેન્ડના 11 જિલ્લામાં એક મોન જિલ્લા જે ઉત્તરમા આવેલું છે. આ વિસ્તારનું સૌથી મોટું ગામ Longwa છે. જે મ્યાનમારની બોર્ડરથી માત્ર 43 કિલોમીટર જ દૂર છે. અહીંયા પર પારંપારિક રીતે લાકડી અને સ્ટ્રોથી બનેલા ઘરોમાં રહે છે.

MYANMAR-1

અહીંયાની ખાસ વાત એ છે કે ભારત અને મ્યાનમારને અલગ કરનારી સીમા ગામના પ્રમુખના ઘરોને વિભાજિત કરતી નિકળે છે. આ કારણથી પ્રમુખનું અડધું ઘર ભારત અને અડધું મ્યાનમારમાં છે.

ગામમાં કોનાક નાગ નામની જાતિના લોકો રહે છે. તેના પ્રમુખને અંગ કહેવામાં આવે છે. તેનો રાજા મ્યાનમાર અને અરુણાચલના 70 પ્રદેશો પર રાજ કરે છે. તની 60 પત્નીઓ છે.

myanmar-2

આ લોકો વિઝા વગર મ્યાનમારમાં ફરવાની પરવાનગી છે. અહીંના લોકોને તિબ્બતિ અને મ્યાનમાર બંને ભાષાઓ મિક્સ કરીને પોતાની ભાષા બનાવી લીધી છે.

કેટલાક કોનાક પરિવારોના રસોડા ભારતમાં છે જ્યારે સૂવા ભારતમાં આવે છે.

myanmar-3

એપ્રિલના પહેલા સપ્તાહમાં અહીંયા ઓયલિંગ મોન્યૂ તહેવાર મનાવવામાં આવે છે, જે અહીંનો ખાસ તહેવાર છે.

અહીંના લોકો હંમેશા ખાસ પ્રકરની જ્વેલરી પહેરે છે. પુરુષોના મોઢામાં શાહી અને ગળામાં તાંબાની માળા પહેરેલી હોય છે. જેનાથી ખબર પડે છે કે કોણે કેટલા માથા કાપ્યા છે. ઘરોને સજાવવા માટે લોકો હાથી દાંત, શિંગડા અને ખોપડીનો ઉપયોગ કરે છે.

myanmar-4

અહીંની ખાસ વાત એ છે કે આ ગામની ડાબી બાજુ ભારત છે અને જમણી બાજુ મ્યાનમાર છે અને એ લોકો એક્તામાં વિશ્વાસ રાખે છે.

myanmar-5

આ ભાઇચારાના કારણે એમની પાસે બંને દેશોની નાગરિક્તા છે. આ લોકો બંને અલગ અલગ દેશોમાં રહે છે પરંતુ તેમનો સંબંધ ઘણો મજબૂત છે.

You might also like