Categories: World

ચીને યુદ્ધક ટેંકોની તૈનાતી પર ભારતને કર્યું સતર્ક

પેઇચિંગ: ભારત ચીન સીમાની પાસે ભારતીય સેના દ્વારા યુદ્ધક ટેંકોની તૈનાતી કરનારી આલોચના કરતાં ચીનના સરકારી મીડિયાએ ગુરુવારે કહ્યું કે આ પગલાં દેશમાં ચીનની ઘૂસણખોરીના પ્રવાહ પર અસર કરશે.

એક લેખમાં લખવામાં આવ્યું છે કે કોઇ પણ સંભાવિત ખતરાનો સામનો કરવા માટે ભારત ચીન સીમા પાસે લગભગ 100 ટેન્ક તૈનાત કરવામાં આવશે તેવા સમાચાર પર લોકોનું ધ્યાન ગયું છે કારણ કે વધારે ચીની કંપનીઓ ભારતમાં પોતાના રોકાણ વધારવા માટે વિચારી રહી છે. તેમાં કેહવામાં આવ્યું છે કે, જો કે ચીનની સીમા પાસે ટેંક તૈનાત કરીને પણ ભારત ચીની રોકાણ પ્રાપ્ત કરવા માંગે છે. જે આ વાત ગૂંચવાડાભરી છે.

રોકાણકારો રોકાણ સંબંધી નિર્ણય કરતાં રાજનીતિક અસ્થિરતાના જોખમને માપવા માટે કોશિશ કરશે. આ લેખ ભારતીય સેના દ્વારા લદાખ સીમા પર ચીનની આક્રમક સેના અને સીમા પર બનેલા ઢાંચાની સામે ટેંકોની તૈનાતીના સમાચારો આપે છે. વર્ષ 2015માં ભારતમાં ચીની રોકાણ છ ગણું વધીને 87 ડોલર થઇ ગયું છે. લગભગ 70 અરબ ડોલર વાર્ષિક વેપારમાં 46 અરબ ડોલરથી વધારે વેપાર ખોટનો સામનો કરી રહેલું ભારત પેઇચિંગ પર રોકાણ વધારવા માટે દબાવ
કરી રહ્યું છે. ભારત સરકાર તરફથી વિદેશી રોકાણનો માહોલ સુધારવા માટે કરવામાં આવેલા પ્રયાસો સરાહનીય છે.

તેમાં કહ્યું છે કે ઔધોગિકરણ અને શેહેરીકરણએ પોતાની શરૂઆત દરમિયાન, ચીને રાજનીતિક વિવાદોને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારત સરકાર માટે આ એક રોડ મેપની જેમ કામ કરી શકે છે.

Krupa

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

20 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

20 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

20 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

20 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

20 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

21 hours ago