ભારતીય વૈજ્ઞાનિકોઅે કેન્સરના દર્દીઅો માટે સોફ્ટવેર તૈયાર કર્યું

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિકોઅે એમઅારઅાઈ અાધારિત અેક ટેક‌િનક વિકસાવી છે, જે અગ્રે‌િસવ બ્રેઈન ટ્યૂમરના દર્દીઅોના સર્વાઈવરનું પીડિક્શન કરી શકે છે. તેનાથી દર્દીને સ્પેસિફિક થેરપી અાપવામાં મદદ થાય છે. ડો. પલ્લવી તિવારીઅે ગ્લિયોબ્લાસ્ટોમાં મ‌િલ્ટફોર્મ નામની અતિઘાતક ગણાતી મગજની ગાંઠ મટ્યા પછી ફરીથી થશે કે કેમ તે જાણવાની ટેક‌િનક વિકસાવી છે. કેન્સરના દર્દીઅો તેનાથી પાંચ વર્ષ વધુ જીવે છે.

You might also like