ભારતીય સેનામાં કરિયર બનાવવાની ઉત્તમ તક….

ભારતીય સેનામાં શોર્ટ સર્વિસ કમીશનનાં પદ માટે ભરતી ચાલુ કરવામાં આવી છે. આ પદો માટે 45 વર્ષ સુધીની ઉંમરનાં ઉમેદવાર એપ્લાય કરી શકે છે. એપ્લાય કરવા માટે અરજદારને માન્યતા પ્રાપ્ત સંસ્થાની 55% સાથેની બીડીએસ/એમડીએસની ડીગ્રી અથવા નિયત અન્ય યોગ્યતા હોવી જરૂરી છે.

વેબસાઈટઃ www.indianarmy.nic.in
કુલ પદઃ 34
પોસ્ટનું વર્ણનઃ શોર્ટ સર્વિસ કમીશન
શૈક્ષણીક લાયકાતઃ માન્યતા પ્રાપ્ત સંસ્થાની 55% અંકો સાથેની…
બીડીએસ/એમડીએસની ડિગ્રી અથવા નિયત અન્ય લાયકાતો (બીડીએસના અંતિમ વર્ષનાં વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે.)
ઉમર શ્રેણીઃ વધારેમાં વધારે 45 વર્ષ
અંતિમ તારીખઃ 31 મેં, 2018
આવેદન પ્રક્રિયાઃ ઉમેદવારે સંબંધિત વેબસાઈટથી આવેદન પત્રનાં ફોર્મેટને ડાઉનલોડ કરી સાવધાનિપૂર્વક ભરવું. પુર્ણ રૂપે ભરેલ અરજી પત્રકને તમામ જરૂરિયાતી દસ્તાવેજો સાથે અંતિમ તારીખ પહેલાં વેબસાઈટ પર આપેલાં સરનામા પર મોકલી આપવું. અંતિમ તારીખ બાદ મળેલી આ અરજીઓને સ્વીકારવામાં નહીં આવે.

You might also like