ઇન્ડીયન આર્મીમાં છે જગ્યા, શાનદાર પેકેજ સાથે કરો દેશની સેવા

જો તમે ભારતીય સેનામાં જોડાવા ઇચ્છો છે અને દેશની સેવા કરવા ઇચ્છો છો તો તમારા માટે ખુશખબર છે. ભારતીય આર્મી દ્વારા હાલમાં જ નોટીફિકેશન દ્વારા ઘણી જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી છે.

સંસ્થાનું નામ : ભારતીય સેના

જગ્યાનું નામ : એલડીસી, સ્ટેનોગ્રાફર, આસિસ્ટેન્ટ

જગ્યાઃ 201

યોગ્યતાઃ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા ઇન્સ્ટીટ્યુટમાં 10મી, 12મું અથવા ગ્રેજ્યુએશ ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકશે

ઉંમર : 18 થી 25 વર્ષ

પસંદગીની પ્રક્રિયાઃ લેખિત પરીક્ષા, ફિજીકલ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટના આધારે પસંદગી

પગારઃ 20,200 પ્રતિ માસ

મહત્વપૂર્ણ તારીખઃ નોટિફિકેશન બાદ 21 દિવસમાં કરો અરજી

કેવી રીતે કરશો અરજીઃ ભારતીય આર્મીની ઓફિશિયલ વેબસાઇટ www.indianarmy.nic.in પર જઇ અરજી કરો
http://sambhaavnews.com/

You might also like