ભારતીય સેનામાં મોટા પાયે કરવામાં આવી રહી છે ભરતી, જલ્દી કરો APPLY

Indian Armyએ નોટીફિકેશન બહાર પાડતાં SSC Officerની જગ્યા માટે અરજી મંગાવામાં આવી છે. અરજીને લઇને સંપૂર્ણ જાણકારી અહીં આપવામાં આવી છે.

સંસ્થાનું નામ : Indian Army

જગ્યાનું નામ : SSC Officer (Short Service Commissioned Officer)

જગ્યાની સંખ્યા : 56

મહત્વપૂર્ણ તારીખ : 15 મે 2017

યોગ્યતા : ઉમેદવાર Dental Council of India (DCI) માન્યતાપ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી BDS/MDSમાં 55 ટકા માર્કસ સાથે પાસ કરેલ હોવો જરૂરી

ઉંમર : 45 વર્ષથી વધારે નહીં

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા, મેડિકલ પરીક્ષા અને ફિઝિકલ પરીક્ષાના આધારે પસંદગી

કેવી રીતે કરશો અરજી : તમે ઓફિશિયલ વેબસાઇટ www.indianarmy.nic.in પર જઇ અરજી કરો

આપના તમામ ડોક્યુમેન્ટ આ સરનામે મોકલો :
Director General Armed Forces Medical Services (DGAFMS/DENTAL-2),
Room No. 25, L-Block Ministry of Defence,
New Delhi-110001
http://sambhaavnews.com/

You might also like