જલ્દી કરો…. 10-12 પાસ માટે ઇન્ડીયન એરફોર્સમાં છે જાહેરાત, 20 હજાર છે પગાર

 

નવી દિલ્હી : ઇન્ડીયન એર ફોર્સ (આઇએએફ)માં લોઅર ડિવીઝન કલાર્ક અને મલ્ટી ટાસ્કિંગ પોસ્ટ માટે જાહેરાત પડી છે. આ જગ્યાઓ માટે પસંદગી પામેલ ઉમેદવારોને 20 હજાર પગાર મળશે. તો જલ્દી કરો અરજી…..

કુલ જગ્યા :  9

જગ્યાનું નામ : લોઅર ડિવીજન ક્લાર્ક -3

મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ – 6

યોગ્યતા : લોઅર ડિવિઝન ક્લાર્ક માટે માન્યતા પ્રાપ્ત બોર્ડની 12 ધોરણની પરીક્ષા પાસ કરી હોવી જોઇએ. જ્યારે મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10માં ધોરણની પરીક્ષા પાસ કરી હોવા જોઇએ.

ઉંમર :  લોઅર ડિવિઝન કલાર્ક માટે ઉમેદવારની ઉંમર 18-27 વર્ષ, જ્યારે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે ઉંમર 18-25 વર્ષ

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરિક્ષા તેમજ શારીરિક ટેસ્ટના આધારે કરવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી : જગ્યા બહાર પડ્યા પછી 30 દિવસમાં અરજી કરવાની રહેશે. જો તમે પણ અરજી કરવા માગો છો તે અરજી સાથે તમામ ડોક્યુમેન્ટ આ જગ્યાએ મોકલવાના રહેશે..

Office in-Charge,

Civil Admin Section of the Concerned

Air Force Station

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

 

You might also like