એર ફોર્સમાં નોકરીની છે તક, આવી રીતે કરાશે પસંદગી

ભારતીય વાયુ સેનામાં એએફસીએટી એન્ટ્રી, એનસીસી સ્પેશિયલ એન્ટ્રી અને મોસમ વિભાગ બ્રાંચ માટે ઉમેદવારની પસંદગી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઇચ્છુક ઉમેદવાર જલ્દી અરજી કરે.

જગ્યાનું વિવરણ : ભરતીમાં કુલ 182 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જેમાં એએફસીએટી એન્ટ્રીમાં 158 જગ્યા અને મૌસમ વિભાગ માટે 24 જગ્યા, જ્યારે એનસીસી સ્પેશિયલ એન્ટ્રી માટે જગ્યા નક્કી કરવામાં આવી નથીય

પગાર : પસંદગી પામેલ ઉમેદવારને 56,100 – 1,10,700 રૂપિયા પગાર મળશે

યોગ્યતા : દરેક પદ માટે અલગ-અલગ યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જેમાં ટેકનિકલ અને નો ટેકનિકલ જગ્યાને લઇને ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

ફી : એએફસીએટી એન્ટ્રી માટે ઉમેદવારને 250 રૂપિયા ફી, જ્યારે એસસીસી સ્પેશિયલ એન્ટ્રી તેમજ મૌસમ વિભાગ માટે કોઇ ફી ચુકવણી કરવાની નથી.

અંતિમ તારીખ : 15 જુલાઇ 2018

પસંદગી : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ફીઝીકલ ટેસ્ટના આધારે

You might also like