ભારતીય વાયુસેનામાં ભરતી થવાની તક, આ રીતે કરો APPLY…

યુવાઓ માટે ભારતીય વાયુસેનામાં ભરતીઓ નિકળી છે. આ પદો માટે 20 વર્ષથી લઈ 26 વર્ષ સુધીના ઉમેદવાર એપ્લાય કરી શકે છે. એપ્લાય કરવા માટે ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂરી કરે.

વાબસાઈટઃ https://afcat.cdac.in

પરીક્ષાની વિગતોઃ એર ફોર્સ કોમન એડમિશન ઓનલાઈન ટેસ્ટ (એએફસીએટી) 02/2018

શૈક્ષણિક લાયકાતઃ બ્રાન્ચના અનુસાર અલગ-અલગ

ઉંમર હદઃ ઓછામાં ઓછી 20 વર્ષ વધારેમાં વધારે 26 વર્ષ (બ્રાન્ચ અનુસાર)

પરીક્ષા ફીઃ 250 રૂપિયા, (NCCના વિદ્યાર્થી રહી ચુકેલા અરજદારો માટે નિઃશુલ્ક)

અંતિમ તિથિઃ 15 જુલાઈ,2018

અરજી પ્રક્રિયાઃ સંબંધિત વેબસાઈટ પર જઈને ઓનલાઈન આવેદન પ્રક્રિયાને પૂરી કરો, અરજી કર્યાની પ્રિન્ટઆઉટ કરીને સુરક્ષિત રીતે
રાખી લો.

પસંદગી પ્રક્રિયાઃ લેખિત પરીક્ષાના આધારે

You might also like