ઇન્ડીયન એરફોર્સમાં છે નોકરી, 26 હજાર છે પગાર

નવી દિલ્હી : ઇન્ડીયન એરફોર્સમાં ફાયરમેન, કુક, સફાવાળા, અને કારપેન્ટર માટે અરજી મંગાવવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવાર 15 થી 19 ડિસેમ્બર વચ્ચે યોજાનાર રિક્રૂટમેન્ટમાં ભાગ લઇ શકે છે.

કુલ જગ્યા :  72

જગ્યાનું નામ :  એરમેન

યોગ્યતા : ઉમેદવાર માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવો જોઇએ

ઉંમર :  ઉમેદવાર 8 જાન્યુઆરી 1997 અને 28 જાન્યુઆરી 2000ની વચ્ચે જન્મેલ હોવો જોઇએ.

પ્રક્રિયા: ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક પરીક્ષા તેમજ મેડિકલના આધારે કરાશે.

પગાર :  ટ્રેનિંગ દરમિયાન 11,400 રૂપિયા તેમજ ટ્રેનિંગ પુરી કર્યા બાદ 26,685 પ્રતિ માસ

કેવી રીતે કરશો અરજી : આધિકારીક વેબસાઇટ પર જઇને ફોર્મ ડાઉનલોડ કરો. તમારું ફોર્મ ભરી આ સરનામે મોકલો…

લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ,

ભવાનીપટના,

કાલાહાંડી,

ઓડીશા

મહત્વપૂર્ણ તારીખ : 15 થી 19 ડિસેમ્બર

You might also like