INDvsENG: આજનો દિવસ ઇંગ્લેન્ડને નામે, અલીએ પહેલા દિવસે ફટકારી સદી

ચેન્નઈ: એમ.એ. ચિંદમ્બરમ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ રમાઈ રહેલી પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત પરી થતા પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટે ઇંગ્લેન્ડે 284 રન બનાવ્યા. દિવસની રમત દરમિયાન મોઈન અલીએ 120 રન ફટકારીને પહેલા જ દિવસે સદી બનાવી હતી. અને તેની સાથે આપનારા સ્ટોક્સ ક્રિસ પર 5 રન બનાવીને હતો. બંને વચ્ચે 31 રનની પાર્ટનરશિપ થઈ હતી.

ઇંગ્લેન્ડ પહેલેથી જ સીરીઝ હારી ચૂક્યું છે અને આ ટેસ્ટ મેચની શૃંખલા તેમના માટે સારી નથી રહી. પરંતુ અલી અને જોય રૂટે સારી ઇનિંગ્સ રમી હતી આ છેલ્લી ટેસ્ટ મેચમાં. એના લીધે પહેલા દેવસે ઇંગ્લેન્ડ મજબૂત સ્થિતિમાં આવી ગયું છે.

ઇંગ્લેન્ડે એમ. એ. ચિતંબરમ સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસને અંતે પહેલી ઇનિંગ્સમાં ચાર વિકેટ ગુમાવીને 284 રન બનાવી લીધા હતા. દિવસની રમત પૂરી થતાં મોઈન અલીએ અને સ્ટોક ક્રિઝ પર રહ્યા હતા.

You might also like