ઇન્ટરનેેશનલ માર્કેટ કરતાં ભારતની કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી બમણી ઝડપે વધી રહી છે

ભારતમાં કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ અને પ્રોસિજર્સનું માર્કેટ ઇન્ટરનેેશનલ માર્કેટની સરખામણીએ બમણી ગતિએ વધી રહ્યું છે એવું ઇટાલી સ્થિત કોસ્મેટિક ઇન્ડસ્ટ્રી એક્સ્પર્ટ્સનું કહેવું છે. છેલ્લાં વર્ષોમાં ભારતમાં કોસ્મેટિકનું બજાર ધીમે ધીમે વિકસી રહ્યું છે. ઘણી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પણ એ જ કારણે ભારતમાં આવી છે, જેમ યુરોપમાં બ્યુટી અને વેલનેસ શોપનું પ્રમાણ અન્ય કોઇ પણ પ્રકારના રિટેલ આઉટલેટ્સ કરતાં વધી ગયું છે એવું જ ભારતમાં ફેશન અને બ્યુટીના માર્કેટમાં જોવા મળી રહ્યંુ છે.

You might also like