ભારતની આ સૌથી ઠંડી જગ્યાઓ, ગરમીમાં લો અહીંની મજા

ગરમીમાં રજાઓની સૌથી વધારે રાહ બાળકો જોતા હોય છે. આ દિવસોમાં એ પોતાના પરિવારના લોકો સાથે ક્યાંયને ક્યાંય ફરવા માટે જાય છે. લોકો આવી સિઝનમાં એવી જગ્યાએ જવાનું પસંદ કરે છે જ્યાં ગરમી હેરાન કરે નહીં. આજે અમે તમને ભારતની કેટલીક એવી જગ્યાઓ માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં ગરમીના દિવસોમાં ફરવા જઇ શકો છો.

1. કુન્નૂર, તમિલનાડુ
ગરમીમાં ફરવા માટે પહાડોથી ઘેરાયેલા તમિલનાડુની કુન્નૂર બેસ્ટ છે. જો તમે એડવેન્ચરના શોખીન છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. કુન્નરની સિઝન પર્યટકોને અહીંયા આવવા આકર્ષિત કરે છે.

coonoor

2. મુન્નાર, કેરલ
મુન્નારમાં ઘણા બધા પિકનિક સ્પોટ્સ અને સુંદર ઝીલો છે. મુન્નાર ભારતનું સૌથી પરફેક્ટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાંથી એક છે. અહીંયા જોવા માટે બીજી ઘણી સુંદર જગ્યાઓ છે.

munnar

3. તવાંગ, અરુણાચલ
અહીંયા ખૂબ જ સુંદર વોટરફઓસ છે. જ્યાં જઇને ગરમીમાંથી છુટકારો મેળવી શકો છો. ગરમીની સિઝન માટે આ એખ જોરદાર ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

tawang

4. ઊંટી, તમિલનાડુ
ગરમીની સિઝનમાં ફરવા માટે ઊંટી સૌથી સારી જગ્યા છે. અહીંયા ખૂબ જ બરફ પડે છે એને સ્નૂટી ઊંટી પણ કહેવામાં આવે છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા જોવાલાયક છે.

ooty

5. નૈનિતાલ
ઝીલોની નગરી કહેવાતી નૈનીતાલમાં તમે ગરમીઓમાં રજાઓ માણી શકો છો. અહીંના સુંદર પહાડો અને નદીઓ દૂર દૂરથી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

nainital

http://sambhaavnews.com/

You might also like