ભારતમાં જ છે આ સુંદર વોટરફોલ્સ, પાર્ટનર સાથે જરૂરથી જાવ

ભારતમાં હરવા ફરવા માટે ખૂબ જગ્યાઓ છે. અહીંયા ઘણા વોટરફોલ્સ છે. જ્યાં જઇને તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકો છો. જો તમે તમારા પાર્ટનરની સાથે રોમેન્ટિક વેકેશન પ્લાન કરી રહ્યા છો તો આ વોટરફોલ્સ પર ઉનાળામાં જરૂર જાવ. આજે અમે તમને જણાવીશું ભારતના સૌથી સુંદર વોટરફોલ વિશે.

1. જોગ વોટરફોલ, કર્ણાટક
આ કર્ણાટકનો જાણીતો વોટરફોલ છે. જોગ વોટરફોલ શિમોગા જિલ્લામાં આવેલો છે, જે શારવથી નદીન પાણીથી બનેલો છે. સ્થાનીક લોકો એને ગેર્સોપપ વોટરફોલ પણ કહે છે.

jogwatter fall

2. એથિરાપ્પિલી વોટરફોલ, કેરલ
કેરલ પોતાના સુંદરતાને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. અહીંયા પર કેટલીક સુંદરતા વોટરફોલ્સ છે. અથિરાપ્પિલ્લી 80 ફીટ ઊંચાઇથી પાણી પડે છે. આ પર્યટકોનું આકર્ષિત કેન્દ્ર છે.

athirapally-falls-kerala

3. ખંડધાર વોટરફોલ, ઓડિસ્સા
ખંડધાર ઓડીલ્લાનો સૌથી મોટો વોટરફોલ છે. આ 801 ફીટની કુલ ઊંચાઇની સાથે ભારતના 12માં સ્થાન પર સ્થિત છે.

khandadhara_2

4. કોર્તલ્લમ વોટરફોલ, તમિલનાડુ
કોર્તલ્લમ વોટરફોલ તમિલનાડુના તિરુલેનલલી જિલ્લામાં શહેરના પશ્વિમોત્તર ઘાટ પર સ્થિત છે. આ જગ્યા પર ઘણા વોટરફોલ્સ છે, જ્યાં ઘણા લોકો આવાનું પસંદ કરે છે.

courtallam-waterfall-2129_m

5. ઘોંઘર વોટરફોલ, મધ્યપ્રદેશ
આ વોટરફોલ ભારતીય પર્યટન સ્થળમાંથી એક છે. આ વોટરફોલ મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત છે.

waterfall

http://sambhaavnews.com/

You might also like