કેળાના ફૂલ ખાવાથી થશે આ 8 રોગો દૂર

કેળાના ઝાડનો આખો ભાગ ઘણા કામમાં આવે છે. તેનો ઉપયોગ ખાવાના કામમાં થાય છે અને છાલનો ઉપયોગ પેપર બનાવવામાં ઉપયોગ થાય છે. શું તમે જાણો છો સાઉથમાં કેળાના ફૂલનું શાક બનાવવામાં આવે છે અને લોકો તેને મનથી ખાય છે. કેળાના ફૂલનું ઝાડ ઘણું પૌષ્ટિક હોય છે. એમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, ફોસ્ફરસ, આયરન, મેગ્નેશિયમ અને વિટામીન ઇ નું પ્રમાણ વઘારે હોય છે.

કેળાના ફૂલોને ખાવાથી તમારા ઘણા બધા રોગ દૂર થઇ શકે છે. આ ડાયાબિટીશ, પીસીઓએસ, ડિપ્રેશન તથા એનીમિયાથી બચવવાનું કારય કરે છે. તેથી તમારે તમારા ખોરાકમાં કોઇને કોઇ રીતે તેનો ઉપયોગ કરવો જાઇએ. ચલો તો જાણીએ કેળાના ફૂલથી કયાં રોગો દૂર થાય છે.

1. ડાયાબિટીશના દર્દીઓ માટે ફાયદાકારક
એક સંશોધનમાં જાણવા મળ્યું કે ડાયાબિટીશના દર્દીઓના ઇન્સુલિન લેવલ કેળાના ફૂલ ખાવાથી ઘટી ગયું, જો કે આ શોધને હજુ ક્લીનિકલી સાબિત કરવામાં આવતું નથી.

2. ડિપ્રેશનનં ઓછું કરે
કારણ કે આ ફૂલમાં વધારે પ્રમાણમાં મેગ્નેશિયમ મળી આવતું હોય છે. તેથી તમારો મૂડ બદલીને સ્ટ્રેસનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરે છે.

3. ફ્રી રેડિકલ્સ સામે લડવા માટે એન્ટીઓક્સીડેન્ટ હોય છે
ફ્રી રેડિકલ્સ આપણાં હેલ્ધી સેલ્સ ઉપર અટેક કરીને તેને ડેમેજ કરે છે, જેનાથી હાર્ટની બિમારી, કેન્સર અને ઉંમરનું ઝડપથી વધવું વગેરેનો સમાવેશ થાય છે. આ ફૂલોમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ્સ સામે લડવા માટે મદદરૂપ હોય છે.

જાણો કાચા કેળાથી થતાં ફાયદા

4. પેટની બિમારી ઠીક કરે છે
આ ખાવામાં હલ્કા અને પેટ પર ઓછું વજન આપે છે. જો પેટ ફૂલેલું હોય તો અથવા તેમાં દુખાવો અને એસિડીટા હોય તો કેળાના ફૂલનું સેવન કરવાથી સારું થઇ જાય છે.

5.PCOS કરવામાં મદદરૂમ
કેળાના ફૂલને ખાવાથી પીરિયડ્સ નિયમિત થાય છે અને પીસીઓએસથી છુટકારો મળે છે. આર્યુવેદના પ્રમાણે એક કપ કેળાનું ફૂલને પકાઇને દહીંની સાથે ખાવાથી શરીરમાં પ્રોજિસ્ટ્રોન લેવલ વધે છે અને વધારે પ્રમાણમાં થઇ રહેલા બ્લીડીંગ ઓછું થઇ જાય છે.

6. એનીમિયાથી બચાવે
આમાં વધારે પ્રમાણમાં આયરન હોય છે, જે લોહીને વધારવાનું કામ કરે છે.

7. સ્તનપાન કરાવનારી માતા માટે સારું
આર્યુંવેદની સલાહ છે કે સ્તનપાન કરાવતી માતાઓએ કેળાના ફૂલ ખાવા જોઇએ. તેનાથી તેમનું દૂધ વધારે બને.

8. બેક્ટેરિયાથી બચાવ કરે
આ pathogenic bacteriaથી શરીરની રક્ષા પણ કરે છે.

You might also like