છોકરીઓને આકર્ષિત કરવા વધારો વજન

તમારા વજનનો સેક્સ લાઇફ સાથે ગાઢ સંબંઘ છે. એક નવા અભ્યાસ પ્રમાણે મહિલાઓ સેકસ માટે એવા પુરુષને પસંદ કરે છે, જેનું વજન થોડા કરતાં વધારે હોય છે. સંશોધનકર્તાનું માનવું છે કે 38 વર્ષનું સરેરાશ આયુષ્ય અને વિપરીત લિંગ તરફ આકર્ષિત થનાર 60,058 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો

સંશોધનકર્તાએ જાણ્યું કે સેકસ લાઇફમાં સક્રિય થયા પછી મહિલાઓ અને પુરુષોના સમાન રૂપથી સરેરાશ આઠ સેક્સ પાર્ટનર રહ્યા છે. પુરુષોના સંબંધમાં અભ્યાસમાં એક રોમાંચક વાત સામે આવી છે વધારે વજન વાળા પુરુષોની સેક્સ પાર્ટનરની સંખ્યા વધારે જોવા મળી છે.

સામાન્ય વજન વાળા અને વધારે વજન વાળા પુરુષોએ સર્વાધિક યૌન સાથીની વાત સ્વીકાર કરી. જો કે ઓછા વજન વાળા પુરુષોએ સૌથી ઓછી યૌન સાથીની વાતો કરી. ત્યારે મહિલાઓના સંદર્ભમાં પણ આ વાત સમે આવી છે કે અન્ય મહિલાઓની તુલનામાં ઓછા વજન વાળી મહિલાઓનૈ યૌન સાથી ઓછા રહ્યા છે.

You might also like