10 દિવસમાં કમર દેખાશે સ્લિમ, અપનાવો આ ટિપ્સ….

કપડાની બહાર જોતી ફાંદ ગાયબ થઈ જશે. માત્ર 10 દિવસના આ પ્લાનને ફોલોવ કરો અને અસર જોઈને વિશ્વાસ નહીં કરી શકો તમે. ફાંદ સુંદરતાને બગાડી દે છે, વધારે નિકળેલા પેટથી બીમારીઓ થવાનનું જોખમ પણ રહેલુ છે. પરંતુ માત્ર 10 દિવસમાં પોતાની જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પોતાના વધેલા પેટને ઓછુ કરો.

તમામ જંકફુડ ખાવાનું છોડવું પડશે અને તેના બદલે ફળ, શાકભાજી અને દાળ ખાવા પર વધારે ધ્યાન આપવુ પડશે. લો-ફેટ ડેયરી પ્રોડક્ટ ખાવી ફાયદાકારક રહેશે. પેટ ઓછુ કરવા માટે કાર્બોહાઈડ્રેટ વાળુ ખાવાનુ એકદમ છોડવુ પડશે. દરરોજ 10 થી 12 ગ્લાસ પાણી જરૂર પીવુ તે પાચનમાં પણ મદદ કરે છે. લગભગ 250 ms પાણીમાં 2 ચમચી ઓર્ગેનિક વિનેગર અને 1 ચમચી મદ્ય ભેળવીને દિવસ દરમ્યાન ઓછા માં ઓછુ 2 થી 3 વાર પીવુ…(ડોક્ટરની સલાહ બાદ જ આ નુસખો અપનાવવો.)

જેટલી બને તેટલી વધારે બાફેલી શાકભાજી ખાવી, તેનાથી તમારુ બ્લડ શુગર સ્થિર રહેશે. ફળ અને શાકભાજી ખાવી પણ ફળોમાં કેળુ અને સફરજન ઓછી માત્રામાં ખાવું. આ ડાયટની સાથે રોજ કસરત પણ કરવી. નાસ્તામાં 50 ગ્રામ કાર્બોહાઈડ્રેટ લેવુ. લો કાર્બોહાઈડ્રેટ તમારી ડાયટનો ભાગ રહેશે. 50 ગ્રામ દાળિયા ખાવા એ તમારા માટે ફાયદાકારક રહેશે. દિવસ
દરમ્યાન શાકભાજી અને ફ્રુટ ખાવુ પણ 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું ન ભુલવુ.

પેટ ઓછુ કરવા માટે યોગ પણ ચાલુ કરી શકો છો, નાસ્તામાં શાકબાજી અને ખાસ કરીને પાલક ખાવું. દિવસે તમે કાકડી કે તરબૂચ ખાઈ શકો છો અને તેને તમારા સલાડમાં ઉમેરી લો. ઓછા ફેટ વાળુ દુધ પિવો અને એક કે 2 કેળા ખાઈ શકો છો. આ તમારા શરીરમાં જરૂરી કાર્બોહાઈડ્રેટ માટે છે. તમે શાકભાજીનું શુપ પણ પી શકો છો. અને ભોજનમાં પોષકતત્વો માટે
સલાડ ખાવું. આ ડાયટ સાથે હળવી કસરત ચાલુ રાખવી. આ તમામ પ્રયોગો એક સાથે ન કરવા તેને દિવસે દિવસે બદલતા રહેવુ, સાથે જ ડાયટ માટેની ટીપ્સ પણ ડોક્ટરની સલાહ મુજબ ફોલોવ કરવી.

You might also like