નાસાનો દાવો મંગળ પર મોટા પ્રમાણમાં મળ્યું થેજેલું પાણી

હ્યુસ્ટન: નાસાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર મોટા પ્રમાણમાં પાણી હોવાનો દાવો માંડ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેઓને ખરબચડી સપાટી પર મોટી માત્રામાં થેજેલું પાણી મળ્યું છે, જે મંગળગ્રહ પર અંતરિક્ષ યાત્રિઓન માટે ઘણું મદદગાર સાબિત થઈ શકે છે.

અમેરિકાના ગ્રેટ લેકથી વધુ પાણી
મંગળગ્રહના યૂટોપિયા પ્નૈટિયા પર આ પાણી શોધવામાં આવ્યું છે, આની માહિતી શૈલો રાડાર દ્વારા હાસિલ કરવામાં આવ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે આ પાણી ઉત્તર અમેરિકાના ગ્રેટ લેક કરતાં પણ વધુ છે.

10 મીટર મોટી પાણીની પરત
જે પાણી મળ્યું છે તે જામેલું પાણી છે અને તેની જાડાઈ 80 થી 170 મીટર છે, જેમાં 50-85 ટકા પાણી છે જેમાં ધૂળ અને પથ્થરના ટૂકડા પણ સામેલ છે. યૂથોપિયા પ્લૈનટ ઘણો શુષ્ક છે અને અહી સંપૂર્ણ પણ માટીનો પટ્ટો છે. સમગ્ર ગ્રહ 10 મીટર મોટી માટીન પરતથી ઠંકાયેલું છે.

You might also like