બહેરામપુરામાં ગેરકાયદે કતલખાનું ઝડપાયું

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલ રામ રહીમ ટેકરા પાસે ખુલ્લા મેદાનમાં ગેરકાયદે ચાલતા કતલખાનાનો પર્દાફાશ દાણીલીમડા પોલીસ કર્યો છે. કતલખાનામાંથી પોલીસને 6 જીવતા પાડા તેમજ 2 હજાર કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. દાણીલીમડા પોલીસે 5 કસાઇઓની પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ ધરપકડ કરી છે.
પોલીસે એફએસએલની ટીમને બોલાવી ગાયનું માંસ છે કે અન્ય માંસ છે તેની પણ તપાસ કરી હતી.
http://sambhaavnews.com/

You might also like