બાળકોનો IQ ઊંચો જોઈતો હોય તો પ્રેગ્નન્સીમાં ફળ ખાજો

પ્રેગ્નન્સી દરમિયાન તમે વધુ ફ્રૂટ્સ ખાશો તો બાળકનો બુદ્ધિઅાંક ઊંચો હોવાની શક્યતાઓ વધશે. ફળોમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ કેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ અાલ્બર્ટાના રિસર્ચરોનું કહેવું છે કે જો મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયા ફળોનો એક ગ્લાસ રસ પીએ અથવા તો છથી સાત કટોરા ભરીને ફળો ખાય તો એક વરસની એજ સુધીમાં તેમના બાળકનો IQ અન્ય બાળકોની સખામણીએ છથી સાત અાંક જેટલો ઊંચો હોવાની શક્યતા વધે છે.

You might also like