કાળા પડી ગયેલા દાંતને ‘ધોળા’ કરવા અપનાવો આ ઉપચાર……

ગુટખા ખાવાથી કે પછી દાંતોની સફાઈ સારી રીતે નહિં થવા પર જો તમારા દાંતોનો રંગ બદલાઈ ગયો હોય, જેના કારમે લોકો સાથે વાત કરવામાં પણ તમને શરમ આવતી હોય. તો આ ઘરેલુ ઉપચાર અપનાવો તમારા દાંત પરથી દાગ થશે ગાયબ…

તંબાકુ, ગુટખા ખાવાથી દાંતો પર દાગ પડી જાય છે જે ઘણા પ્રયત્નો બાદ પણ ગાયબ થતા જ નથી. જેના કારણે ઘણીવાર શરમિંદગીનો પણ સામનો કરવો પડે છે. પણ શુ તમે જાણો છો આ સરળ ઉપાય વિશે જેની મદદથી તમારા દાગ સરળતાથી ગાયબ થશે.

ઉપાય-

-સૌથી પહેલા તમારા દાંતને ચમકાવવા માટે દિવસમાં ઓછામાં ઓછુ 2 વાર બ્રશ કરો અને જીભને પણ સાફ રાખો.
– જમ્યા બાદ હંમેશા કોગળો કરો. ખાસ કરીને જ્યારે તમે ગુટખા ખાધી હોય. એવામાં તમે આંગળી વડે રગડીને દાંતોને સાફ કરો જેનાથી દાંત પર દાગ નહિ જામે.
-ત્યાર બાદ દાંતોની પરખને હંમેશા ચિકણી રાખવાનો પ્રયત્ન કરો જેનાથી તમારા દાંતો પર ગુટખાના દાગ નહી જામે.
– આ ઉપરાંત બ્રશ કર્યા બાદ દાંતોને ચમકાવવા માટે દાંતો પર બેકિંગ પાઉડર રગડો જેનાથી દાંત પર પડેલા ગુટખાના દાગ ગાયબ થશે.
– આ ઉપરાંત તમે ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો, રોજ એક ગાજર ખાવાથી દાંત સાફ રહે છે. તેમાં રહેલા રેશા દાંતોની વચ્ચે ફસેલી ગંદકીને સાફ કરવાંમાં મદદ કરે છે

You might also like