હાઈડ્રોજન ફ્યૂઅલ કાર પ્રદૂષણ નહીં કરે

વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે હાઈડ્રોજન ફ્યૂઅલ કાર રાસા બ્રિટનના માર્કેટમાં આવી ચૂકી છે. આ કાર બિલકુલ પ્રદૂષણ ફેલાવતી નથી. લેટિન ભાષામાં ટેબ્યુલા રાસા એટલે કે કોરી પાટી નામનો શબ્દ પ્રયોગ છે જેના પરથી આ કારનું નામ રખાયું છે. આ ટુ સીટર કારમાં ચાર ઈલેક્ટ્રિક મોટર ફીટ કરાઈ છે. આ કાર એટલી પાવર ફૂલ છે કે માત્ર ૧૦ સેકન્ડની અંદર શૂન્યથી ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકના વેગે દોડે છે. સૌથી મોટી ખૂબી તેની એક્ઝોસ્ટ સિસ્ટમ છે. તે હાઈડ્રોજન ફ્યૂઅલથી ચાલતી હોવાથી જરા પણ પ્રદૂષણ ફેલાવતી નથી.

You might also like