શિમલામાં આગનો પ્રકોપ, 100 ઘરોને નુકસાન

શિમલા: હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના તન્નૂ ગામમાં ભીષણ આગ લાગવાને કારણે આશરે 100 ઘર બળીને નાશ પામ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગત રાતે શનિવારે થઇ. સૂચના અનુસાર, જો કે એમાં કોઇ ઘાયલ થયું હોવાની માહિતી મળી નથી.

આગ લાગવાના થોડા દિવસ બાદ અહીંયા ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને લગભગ આગ ઓલવી દીધી હતી. આગ લાગવાની અસલ કારણ હાલમાં સામે આવ્યું નથી, જેની તપાસ કરવામાં આવી રહી છે.

shimla

શિમલામાં હાલના દિવસોમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પર ઘણી અસર જોવા મળી છે. તો બીજી બાજુ પ્રવાસીઓના પણ ખઊબ જ ઘસારો જોવા મળી રહ્યો છે અને હિમવર્ષાની મજા લઇ રહ્યા છે.

You might also like