હૃતીય અને લિઝાનું ખુબ જ હોટ ફોટો સેશન

મુંબઇ : જો બોલિવુડની બે સુપર હોટ સેલેબ્રિટી એકસાથે ફોટોશુટમાં સાથે નજરે પડે તો શું થશે. હેન્ડસમ એક્ટર રિતિક રોશ અને લીઝા હેટને વોગ મેગેઝીનનાં કવર ફોટો માટે એકસાથ ફોટોશૂટ કરાવ્યું હતું. તેમની કેમેસ્ટ્રી તસ્વીરોમાં તો ઘણી જ ઇન્ટેન્સ લાગી રહી હતી.

01

આ વર્ષે દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરાથી માંડીને કરીના અને સૈફ પણ વોગાં કવર પેજ પર ચમકી ચુક્યા છે, જો કે બોલિવુડનાં ગ્રીક ગોડ રિતિત અને લીઝાની વાત જ કંઇક ઓર છે. તેની તસ્વીરો હોટનેસનાં તમામ રેકોર્ડ તોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. કવરમાં બંન્નેના બોડી ખઉબ જ હોટ લાગી રહ્યા છે. આ હોટ જોડી રૂપેરી પરદે પણ આગ લગાવી શકે તેમ છે.

2

આ હોટ ફટોશુટ ફોટોગ્રાફર એરિકોસ આંદ્રેઓએ લીધી હતી. અનાયતા શ્રોફ અડજાનિયાનાં કોશ્યુમમાં બંન્ને ખુબ જ સ્ટાઇલીશ અને ખુબ જ હોટ લાગી રહ્યા છે. બંન્નએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસ્વીરો શેર કરી હતી. જે સોશ્યલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ હતી.

Vogue

Vo

You might also like