…તો પહેલી ઇન્ટીમેન્સી બાદ મહિલાઓના શરીરમાં થાય છે આ ફેરફાર

પહેલી વખત શારિરીક સંબંધ બનાવ્યા બાદ મહિલાઓના શરીરમાં મોટા ફેરફાર થવા લાગે છે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે પહેલી વખત ઇન્ટીમેટ થયા બાદ મહિલાઓનું વજન વધવાનું શરૂ થઇ જાય છે. આવું હોર્મોન્સ ફેરફારના કારણે થાય છે.

એક સંશોધન પરથી એવું જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત સેક્સ કરે છે તેમને ઓછો તણાવનો સામનો કરવો પડે છે. એનાથી મહિલાઓના મૂડ સારો રહે છે.

બેલ્જિયમમાં થયેલા એક સંશોધન મુજબ ફર્સ્ટ ઇન્ટરકોર્સ બાદ મહિલાઓના શરીરનો આકાર થોડો બદલાઇ જાય છે.

ઇન્ટરકોર્સ બાદ માસિક ધર્મ અનિયમિત થઇ શકે છે. એનું કારણ હોર્મોન્સમાં થયેલો ફેરફાર જ છે. પરંતુ પીરિયડ્સની તારીખમાં વધારે મોડું થાય તો પ્રેગનેન્સી પણ હોઇ શકે છે.

સેક્સ બાદ મહિલાઓનું મગજ ઝડપથી સક્રિય થાય છે. એનાથી મગજના સેલ્સમાં વધારો થાય છે જે મહિલાઓના આઇક્યૂ લેવલને પહેલા કરતાં સારો બનાવે છે.

પહેલી વખત સંબંધ બનાવ્યા બાદ ચાર અથવા પાંચ દિવસ સુધી બ્લીડિંગની સમસ્યા રહે છે. પીરિયડ્સમાં થયા વગર બ્લીડિંગ થાય છે અને એનાથી મહિલાઓ ડરી જાય છે. પરંતુ ડરવાની કોઇ જરૂર નથી. આ એક સામાન્ય વાત છે.

You might also like