VEDIO: મોબાઇલ, કોમ્પ્યૂટરમાં પણ હોય છે ગોલ્ડ, ખરાબ થવા પર આવી રીતે નિકાળી શકો છો

આપણે ઇલેક્ટ્રોનિક સર્કિટ વગેરેને બેકારનો સામાન સમજીને ફેંકી દઇએ છીએ, પરંતુ શું તમને ખબર છે એમાંથી સોનું પણ નિકળી શકે છે? માનવામાં આવતું નથી? તો ચલો અમે તમને જણાવીએ એ તરકીબ માટે, જેને અપનાવીને તમે પણ બેકારની ઇલેક્ટ્રોનિક કચરામાંથી સોનું મેળવી શકો છો.

સોનું કેવી રીતે નિકાળી શકશો એ વાત તો અમે તમને આગળ જણાવીએ જ છીએ પરંતુ એ પહેલા જાણી લો કે ઇલેક્ટ્રોનિક કચરામાંથી ચાંદી પણ નિકાળી શકીએ છીએ. જી હાં, આપણે જે ડિવાઇસને બેકાર સમજીને કચરામાં ફેંકી દઇએ છીએ, એ ખૂબ જ કામની ચીજ છે.

સૌથી પહેલા તો ઇ કચરાને સોનું ગાળવાના એક વાસણમાં રાખો અને એને પૂરી રીતે ગાળી દો. આ કચરાને બાળ્યા બાદ જે બેકારની ચીજો હશે. એ રાખના રૂપમાં એનાથી અલગ થઇ જશે.

બાકી બચેલા ઇ કચરાને બીજી વખત એ જ વાસણમાં નાંખીને ભઠ્ઠીમાં નાંખી દો. એ તમારા પર નિર્ભર કરે છે કે તમે ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીનો ઉપયોગ કરો છો કે અન્ય કોઇ પારંપરિક ભઠ્ઠી.

બધા જ ઇ કચરાને 1700 ડિગ્રી કરમ કર્યા બાદ તમે એને નિકાળી દો અને એસિડથી સાફ કરીને કોપરને અલગ કરી દો.

આવી રીતે લાલ ગરમ થઇ ગયેલા ઇકચરાને નિકાળો અને લોહ તત્વને અલગ કરી લો. ત્યારબાદ તેને 1700 ડિગ્રી તાપમાન પર ગરમ કરો.

કોપરને અલગ કર્યા બાદ બચેલા સામાનને ફરીથી એસિડમાં નાંખો. ત્યારબાદ તેને ફરીથી અલગ કરી દો.

છેલ્લે તમારી પાસે 4 મિલિગ્રામ સોનું બચશે. પરંતુ આ બધામાં ઉપયોગ થયેલા ઇકચરાનું વજન ઓછામાં ઓછું 2 કિલોગ્રામ હોવું જોઇએ. ઇકચરામાં આ ભાગ સર્કિટ બોર્ડનો હોય, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખો. આ વીડિયોને જોઇને, અને આખી પ્રક્રિયાને વીડિયોના માધ્યમથી સમજો.

You might also like