આ એક જ કારણના લીધે પુરુષોને પસંદ હોય છે સંબંધ બાંધવો!

આજના સમયમાં તણાવ સામાન્ય સમસ્યા બની ગઇ છે. મોટાભાગના લોકો તણાવથી પીડિત છે. આમ તો વધારે પડતો તણાવ લગ્ન કરેલા લોકોમાં જોવા મળે છે. રિલેશનશીપમાં ઊતાર ચઢાવ આવતાં રહે છે. પરંતુ રોજના ઝઘડાથી ઘણા લોકો તણાવામાં આવી જાય છે. તણાવમાં હોવાને કારણે સ્વભાવ ચીડિયાળો થઇ જાય છે. તણાવને દૂર કરવા માટે પુરુષો અને મહીલાઓ અલગ અલગ રીતો અપનાવે છે.

તણાવગ્રસ્ત પતિ પત્ની પર હાલમાં જ એક સંશોધન કરવામાં આવ્યું છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે પતિ તણાવને દૂર કરવા માટે સંબંધ બાંધે છે. જી હાં, પુરુષનું માનવું છે કે સંબંધ બાંધીને એમની અંદરની નકારાત્મક વિચારો દૂર થાય છે. શોધના અનુસાર પત્નીઓ ખાવાનું ખઇને તણાવથી છુટકારો મેળવવાનો પ્રયત્ન કરે છે. મહિલાઓ ખાવા પર ફોકસ કરીને પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરે છે. સંશોધન અનુસાર પુરુષ જલ્દી રાહત મળનારી થેરાપીને અપનાવે છે.

મોટાભાગના પુરુષો આ થેરાપીને લેવામાં વિશ્વાસ રાખે છે. તો બીજી બાજુ મહિલાઓ ભૂતકાળની વાતો યાદ કરીને અને વાતચીતથી ભાવનાઓ વ્યક્ત કરે છે. સંશોધન અનુસાર સંબંધ બનાવતા દરમિયાન પુરુષોમાં એન્ડોરફિન્સ નામનું ન્યૂરોપેપ્ટાઇડ્સ રિલીઝ થાય છે. જે એના તણાવને ઓછો કરે છે. આ એક દવાની જેમ કામ કરે છે. તણાવના સમયે મહિલાઓ ગળ્યું ખાવાનું પસંદ કરે છે. મીઠું અને ફેક્ટયુક્ત ખાવાનું ખાવાથી મહિલાઓમાં તણાવનો સ્તર ઓછો થઇ જાય છે.

http://sambhaavnews.com/

You might also like