હાઉસિંગ બોર્ડ, સ્લમ સેલના પરિવારો માટે ખુશ ખબર.. તમામને માલિકી હક્ક માટે રાજ્ય સરકારનો નિર્ણય

હાઉસિંગ બોર્ડ અને સ્લમ સેલના પરિવાર માટે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તમામને માલિકી હક આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. સરકાર 1 લાખથી વધુ પરિવારને માલિકી હક આપશે. પ્લોટની જંત્રીના ડબલ ફી લઇ માલિકી હક આપશે. સરકારના આ નિર્ણયથી હાઉસિંગ બોર્ડ અને સ્લમ સેલના 1 લાખ પરિવારોને લાભ થશે.

You might also like