આ છે ચીપકીને યોગ શીખવતા ‘હોટ’ યોગગુરુ

આ વિદેશી યોગગુરુ સ્ટુઅર્ટ ગીલક્રિસ્ટ પોતાના શિષ્યોને ચીપકી ચીપકીને યોગ શીખવે છે. તેવો હોટ યોગગુરુ તરીકે લોકપ્રિય છે. તેઓ વર્ષમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે અને તે પણ દરિયામાં તે પછી એક મહિના સુધી તેમના શરીરમાંથી વાસ આવતી નથી, પરંતુ ધીમે ધીમે વાસ આવવી શરૂ થાય છે. લોકો દુર્ગંધથી આકર્ષાઈને પણ તેમની પાસે યોગ શીખવા આવે છે. ૫૩ વર્ષના આ યોગગુરુ પોતાના વાળ પણ કપાવતા નથી. તેમના ક્લાયન્ટોમાં વિશ્વ ભરની સેલિબ્રિટીઓ સામેલ છે.

You might also like