યમનમાં હોસ્પિટલ પર બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત

સના: યમનમાં અરબ ગઠબંધન બળોના હવાઇ હુમલામાં એક હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી જેમાંથી ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતાં અને 19થી વધારે લોકોને ઇજા પહોંચી હતી. ડોક્ટર્સ વિધાઉટ બોડર્સએ જણાવ્યું કે વિદ્રોહીઓની પકડ વાળા સાદા પ્રાંતમાં અઠવાડિયાના અંતમાં એક સ્કૂલ પર થયેલા એ હુમલામાં 48 કલાક પછી થયો છે જેમાં 10 બાળકોના મોત થયા હતાં.

પેરિસથી જાહેર થયેલા એક નિવેદનમાં એમએસએફએ જણાવ્યું કે વિદ્રોહીઓની પક્કડ વાળા હજ્જા પ્રાંતમાં થયેલા હુમલામાં અબ્સ સ્થિત હોસ્પિટલ આખી નષ્ટ થઇ ગઇ છે. નિવેદન અનુસાર, વિસ્ફોટથી એમએસએફના એક કર્મી સહિત 9 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે બીજા બે દર્દીને બીજા ક્વૃ઼લિનિકમાં સ્થળાંતર કરવામાં આવ્યા હતાં તે સમયે મૃત્યુ પામ્યા હતાં.

એમએસએપએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે એક વર્ષથી પણ ઓછા સમયમાં આ ચોથો હુમલો છે. યમન સ્થિતિ એમએસએફની આપાત યૂનિટની ટેરેસા સેન્ક્રિસ્ટોવલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એક વખત ફરી દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે. એમએસએફના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સભ્યો વાળી હોસ્પિટલ પર થયેલા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો

ગઠબંધન બળોએ હુમલાની તપાસનો વાયદો કર્યો છે. જેમાં એમએસએફના 10 બાળકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.

You might also like